આંખો આપણા શરીરનો સૌથી નાજુક અને મહત્વનો ભાગ છે. આજકાલ સતત મોબાઇલ, કમ્પ્યુટર અને ટીવી સ્ક્રીન સામે રહેવાના કારણે આંખોમાં થાક અને કમજોરી વધી રહી છે. જો યોગ્ય કાળજી રાખી ન શકાય તો આંખોની દ્રષ્ટિ પર ખતરનાક અસર થઈ શકે છે. ચાલો જાણીએ કેટલીક સરળ રીતો જે આંખોને તંદુરસ્ત રાખવામાં મદદ કરશે। 👁️ આંખોની સંભાળ…